{"product_id":"80-divas-ma-pruthvi-pradakshina-80-દિવસ-મા-પૃથ્વી-પ્રદક્ષિણા-by-jule-varn-gujarati-edition-paperback","title":"80 Divas Ma Pruthvi Pradakshina 80 દિવસ મા પૃથ્વી પ્રદક્ષિણા by Jule Varn (Gujarati Edition) (Paperback)","description":"\u003cp\u003e\u003cspan\u003eજૂલે વર્ને ૧૮૬૭માં લખેલી આ કથા તેના સર્વશ્રેષ્ઠ સજેનોમાંની એક છે. અઢારમી અને ઓગણીસમી સદીની અલ્પવિકસિત દુનિયામાં રહેતા મહાન સર્જકે આજે ૨૧મી સદીમાં પણ વાંચતાં આશ્ચર્ય અને રોમાંચ જગાડતી આ કૃતિનું સર્જન કર્યું હતું.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eબેંક ઓફ ઇંગ્લેન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનાયક ફિલિયાસ ફોગ સામે આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવાં છતાં તેણે એ પડકાર ઝીલી લીધો. અને ચાલુ થઈ - લંડનથી લંડન વાયા યુરોપ, ઇન્ડિયા ચીન, જાપાન અને અમેરિકાની જીવસટોસટનાં સાહસોથી ભરેલી યાત્રા. કથાનો સૌથી રોમાંચક ભાગ લેખકને પ્રિય એવા ઇન્ડિયા સંબંધી છે. મલબાર હિલના મંદિરનો દિલધડક પ્રસંગ, હાથી ઉપરની અનોખી સવારી, બુંદેલખંડની રાજરાણીની વીતકકથા, કલકત્તાની કોર્ટમાં ભજવાંચેલૂં સજા-એ-અમલનું પ્રહસન, ઉપરાંત હજારો જંગલી ભેંસોના ટોળા દ્વારા અટકાવાતી રેલગાડી અને છેલ્લે નાયક અને ખલનાયક વચ્ચેના દ્વંદ્વના પ્રસંગો કથાના અંત સુધી વાચકને જકડી સખે છે.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"The Indian Book Store","offers":[{"title":"Default Title","offer_id":67715780280456,"sku":null,"price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0590\/3830\/2344\/files\/download-2026-10-21T153838.552.jpg?v=1792577320","url":"https:\/\/www.theindianbookstore.in\/products\/80-divas-ma-pruthvi-pradakshina-80-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8-%e0%aa%ae%e0%aa%be-%e0%aa%aa%e0%ab%83%e0%aa%a5%e0%ab%8d%e0%aa%b5%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a3%e0%aa%be-by-jule-varn-gujarati-edition-paperback","provider":"The Indian Book Store","version":"1.0","type":"link"}