{"product_id":"chanakyament-ચાણક્યમેન્ટ-by-chanakya-gujarati-edition-paperback","title":"Chanakyament | ચાણક્યમેન્ટ By Chanakya (Gujarati Edition) (Paperback)","description":"\u003cp\u003e\u003cspan\u003eજીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મૅનેજમૅન્ટની જરૂરિયાત હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મૅનેજમૅન્ટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. યોગ્ય મૅનેજમૅન્ટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા, વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eચાણક્ય – વિશ્વ સંસ્કૃતિના એક એવા યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક છે.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eઆ પુસ્તકમાં રજૂ થયેલા મૅનેજમૅન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે. આ નાના નાના સિદ્ધાંતોનો અમલ કરતી વ્યક્તિ સફળ થશે જ તેની ગૅરંટી છે. એટલે જ ૨૩૦૦ વર્ષ પહેલાં ચાણક્યએ રચેલા મૅનેજમૅન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતા આ પુસ્તકનું નામ છે ચાણક્યમૅન્ટ.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"The Indian Book Store","offers":[{"title":"Default Title","offer_id":67721237823624,"sku":null,"price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0590\/3830\/2344\/files\/download-2026-10-22T151930.309.jpg?v=1792662568","url":"https:\/\/www.theindianbookstore.in\/products\/chanakyament-%e0%aa%9a%e0%aa%be%e0%aa%a3%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f-by-chanakya-gujarati-edition-paperback","provider":"The Indian Book Store","version":"1.0","type":"link"}